Kaivalam Communication
તને કેમ વીસરે રે ......... સામે કોઈ ઢાળ હશે તો ચાલશે સાવ સૂનું ઘર હશે તો ચાલશે હૃદય ના ભાવો ને સામે મુક્વા ગમે તે પાલવ હશે તો ચાલશે અંધકાર નો મને કોઈ ભય નથી દિવસ ને સંધ્યા હશે તો ચાલશે પાણી મને ભીંજવે નહિ તો કઈ નહિ બાળક રમત રમતું હશે તો ચાલશે તું ભલે સદીયો સુધી ચાલ્યા કરે આ સદી નુ પુણ્ય મળે તો ચાલશે કે.બી સોપારીવાલા
Naisc
kaivalam ↗
thanks